ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું શિખર એટલે યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ નો મહામેળો 2022 પ્રારંભ, જાણો મંદિર નો સમય અને રહેવાની સુવિધા
2 વર્ષ બાદ અંબાજી અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2022 પ્રારંભ. 2358 જેટલા સંઘનું online registration કરાયું છે. અંબાજી માર્ગ પર જય અંબે ના નાદ સાથે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. તેમાં જાણો અંબાજી મંદિર દર્શન અને આરતી નો સમય. સાથે જ જાણો અંબાજી માં રહેવાની રાવોત્તમ સુવિધાઓ.
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2022 તારીખ | 5 સપ્ટેમ્બર ભાદરવા સુદ-9 નોમ થી 10 સપ્ટેમ્બર ભાદરવા સુદ-15 (પૂનમ) |
અંબાજી મંદિર દર્શન/આરતી સમય
આરતી સવારે | 5:00 થી 5:30 |
દર્શન સવારે | 5:30 થી 11:30 |
રાજભોગ | 12:00 |
દર્શન બપોરે | 12:30 થી 5:30 |
આરતી સાંજે | 7:00 થી 7:30 |
દર્શન સાંજે | 7:30 થી 12:00 |
Note: 11 સપ્ટેમ્બર થી આરતી/દર્શન નો સમય રાબેતા મુજબ રહેશે
રાબેતા મુજબ અંબાજી મંદિર સમય જાણો
અંબાજી માં રહેવાની સુવિધા
અંબાજી પવિત્ર સ્થળ હોવાને કારણે આધ્યાત્મિક આવાસમાં રહેવું તમારી અંબાજી યાત્રાને વધુ યાદગાર બનાવે છે. તો અહીં અમે તમારા માટે અંબાજીમાં શ્રેષ્ઠ ધર્મશાળા, આશ્રમ અને હોટેલની યાદી લઈને આવ્યા છીએ. જે તમે YatraDham.Org પરથી ઓનલાઈન બુક કરી શકો છો.
સુવિધાઓ વિશે વધુ માહિતી અને વિગતો માટે નીચે તપાસો.
Shri Umiya Mataji Pathikashram | |
Nandini Ashram | |
Shri Ganesh Bhavan | |
Parvati Pranam | |
Shri Ambika Niketan Suratwali Dharamshala | |
Brahmbhatt Pathikashram Dharamshala | |
Rajput Samaj Ekta Bhavan | |
Maharaja Shri Agrasen Bhavan |
જય મા અંબે